જે દિવસે તમારા મનમાં સ્વાર્થ પ્રવેશશે કે તમે જે કમાણી કરો છો ,તે માત્ર તમારા કે તમારી પત્નીના જ નસીબની છે અને તેના ઉપર માત્ર અને માત્ર તમારો જ અધિકાર છે ,તો યાદ રાખજો કે તે દિવસથી જ તમ્મરી આવક ઓછી થઇ જશે ,બીજાના ભાગ્યની જે આવ તમને મળતી હતી તે બંધ થઇ જશે ..
----અર્જુનસિંહ કે રાઉલજી