❤️એક શિક્ષક તરીકે બાળક પાસે શું આશા રાખી શકાય?
સોનાના દાગીના ની?
પૈસાની?
મિલકતની?
એક શિક્ષક તરીકે બાળક પાસે એક જ આશા રાખી શકાય, કે જયારે બાળકનાં પગલાં શાળામાં પડે ત્યારથી માંડીને એ પગલાં શાળાની બહાર જાય, ત્યાં સુધીનાં સમયમાં બાળક એક સારા વ્યક્તિત્વ સાથે ઉભરી આવે.
-@nugami❤️
happy teacher's day❤️