લોકો બ્લડ પ્રેસરના ડરથી ખારું (નમક) ખાવાનું ઓછું કરી દે છે, ડાયાબિટીસના ડરથી ગળ્યું ખાવાનું ટાળે છે, પરંતુ..ભગવાનના ડરથી હરામનું ખાવાનું કેમ નથી છોડતા???
હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ, પણ લખું છું મારા હૃદયથી તો ચોક્કસ તમારા હૃદયને અસર થવી જોઈએ...
🌞સુંદર સવારના નમસ્કાર🌞