મિત્ર તો કૃષ્ણા જેવો જોયેં
જે સલાહ ની સાથે સહકાર આપે,
મિત્ર તો કર્ણ જેવો જોઇએ મિત્ર ની હાર નક્કી હોવા છતાં મૃત્ય સુધી સાથ આપે,
મિત્ર તો દુર્યાધન જેવો જોઇએ સુત પુત્ર સાથ આપી ને સમાજ માં પ્રતિષ્ઠીત કરે.
મિત્ર ના સાથ થી જજ જિંદગી જીવવી સરળ લાગે,
*Happy friendship day*
Krupu