English Quote in Blog by Harsh Parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણીઓ પણ દરિયા ના મોતી જેવી હોય છે,
મોતી ને પારખવાવાળો કોઈ એક હોય છે,
લાગણીઓને ક્યારે માપી સકાય નહીં,
પણ એને સજવવાવાળો કોઈ ઍક જ હોય છે.!!!

શાયર " હર્ષ "

English Blog by Harsh Parmar : 111888433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now