જીવનમાં જે મળે ને તેને પચાવતા શીખો:
જો ખોરાક પચે નહીં તો રોગ વધે, પૈસા ન પચે તો દેખાડો વધે, વાત ન પચે તો બદનામી આવે અને વખાણ ન પચે ત્યારે અહંકાર વધે, રહસ્ય ન પચે તો ભય વધે,
માટે સાવધાન રહેજો..સુખ વ્યક્તિના અહંકાર ની પરીક્ષા લે છે, જ્યારે દુઃખ વ્યક્તિના ધૈર્યની પરીક્ષા લે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞