Happy birthday Misssss 🎂🎉🎊🎈🎂🎈🎉🎂❣️
Sangeeta Dungariya
દિવસ બધાના આવે છે અને બધાના જાય છે,
કોઇ રડીને પૂછે છે તો કોઈ હસી ને પૂછે છે,
કોઇ મતલબ થી પૂછે છે તો કોઈ બે મતલબ થી પૂછે છે,
હું તમને પૂછું છું યાર તમે આમ દુનિયા ને કેમ પૂછો છે,
ના તમને જોયા છે ના તમારો અવાજ સાંભળ્યો છે,
બસ ઍક પ્રેમ ભરી દિલ ની નજર થી જોયા છે,
દુઃખ માં સાથ આપ્યો છે તો સુખ માં ખુશી આપી છે,
લાગણીઓ, કદર, આદર, સ્વેદનશિલ વ્યકિત જોયાં છે,
બસ એજ દિલ ની પ્રેમ ભરી નજર માં વસી ગયા છો...!!!
લખવા માટે તો ઘણું બધું બાકી છે પણ અહીંયાં MB ની પોસ્ટ માં શબ્દો સમાય એમ નથી....
શાયર " હર્ષ "