Gujarati Quote in Quotes by Parag Gandhi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંદિરમાં તમે મૂર્તિઓનું ધ્યાન ધરી એની સાથે આત્મસાત થવા પ્રયત્ન કરો છો, જેને તમે જ બનાવી છે... એ પરમ તત્વનું ચિંતન ક્યારે કરશો જેને તમને બનાવ્યા છે..!

ક્યારેક નિસર્ગ સાથે બેસીને એ પરમતત્વની ઝલક પામી લો, નતમસ્તક થાઓ, અભીભૂત થઈ જવાશે..

વાણી અને પાણીમાં માણસની છબી નજરે પડે છે, પાણી સ્વચ્છ હોય તો ચિત્ર નજર આવે છે, અને વાણી મધુર હોય તો ચરિત્ર નજર આવે છે...

🌞સુંદર સવારના નમસ્કાર🌞

Gujarati Quotes by Parag Gandhi : 111882277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now