એ તૃષ્ણાની તૃપ્તિ જ્યારે મન થી હારી ગયેલા માણસ ને કોઈ દિલાસો આપે ત્યારે મળે,
એ તૃષ્ણાની તૃપ્તિ જ્યારે નાવિક પાછો પોતાના ઘરે આવે અને તેના સંતાનો અને પરિવાર્ ને ફરી જોઈ શકે,
એ તૃષ્ણાની તૃપ્તિ જ્યારે બે હંસના જોડા જોઈ કોઈ લેખક ને પ્રેમ વિશે લખવાની પ્રેરણા મળે,
એ તૃષ્ણાની તૃપ્તિ જે પંખીઓ ને ખુલા આકાશમાં જોવા મળે,
એ તૃષ્ણાની તૃપ્તિ મનમાં ને મનમાં કોઈ ને મલ્કતા જોઈ મન ને થાય ,
એ તૃષ્ણાની તૃપ્તિ તમને વાંચતા જોઈ વિશેષ ને મળે,
હા એજ મારી તૃષ્ણા ની તૃપ્તિ ,................ જેને મળવાથી મન ને શાંતિ મળે અને મારી અભિલાષા પૂરી થાય ..... એજ તૃષ્ણા ની તૃપ્તિ.................................તૃષ્ણા ની તૃપ્તિ જયા મારા અને તમરા દરેક્ સપના પૂરા થાય ............