જાવ તમે સાચા છો તમે તમારા મનના
રાજા છો.....
જાવ જીવો જિંદગી તમારી રીતે હવે
મારા ક્યાં સગા છો.....
હું સાચો કે ખોટો છું એ મને મુબારક
તમે કયા મારા રાજા છો......
મૂકો ભૂતકાળને "યાદ" હવે ઠોકરો ક્યાં
હવે વારંવાર ખાવાના છો.....
આભાર તારો, મને સમજાવવા બદલ કે
માણસને ઓળખવામાં કાચા છો.....
જિંદગી ની "યાદ"