,જન્મ દિવસ ની શુભેચછા ભુદરભાઇ ને
_______________________________
જન્મ દિવસ ની શુભેચ્છા આપી, માગી ને આશિષ કેમ ના લઉ,
તમે છો વડીલ પટેલ કુટુંબ ના , તમને વટવૃક્ષ કેમ ના કહુ?,
તમે ઘા જીલ્યા છે ઘણાં જીદગી ના,તમને ભીષ્મ પિતા કેમ ના કહુ ?
પટેલ કટુબ નો ભાર જીલ્યો છે તમે,તમને ગિરધારી કેમ ન કહુ ?,
તમે અનેક ગુણો ના છો ભંડારી ,તમને રામ થી ઓછા કેમ કરી ને
કહુ?,
તમારે રામ. લક્ષમણ ની જોડી,સીતા ના વખાણ કયા શબ્દો મા કહુ.
ફરી તમને જન્મ દિન ની શુભેચ્છા આપુ,હુ આશિષ માગી ને લઉ
હૂ આશિષ. તમારા માગી માગી ને લઉ.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ.