તમારી અંદર ઉત્પન્ન થતા *વિચારો અને ફિલિંગ* એ તમારા મનની શક્તિ દ્વારા તમને પ્રાપ્ત થાય છે અને આ વિચારો અને આ ફીલિંગ તમે *જાતે જ ઉત્પન્ન કરી શકો છો* માટે તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે એ તમારા *મનની શક્તિના વિશ્વાસ* પર જ બને છે, જો તમે પોઝિટિવ વિશ્વાસ ને વધુ પ્રબળ બનાવશો તો પોઝિટિવ બનતું જશે અને નેગેટીવ વિશ્વાસ ને વધુ મહત્વ આપશો તો બધું આપો આપ નકારાત્મક બનતું જશે, હવે *નક્કી તમારે જ કરવાનું છે* કે તમારા મનની શક્તિનો વિશ્વાસ તમે તમારા ભવિષ્ય માટે *કઈ દિશા તરફ લઈ જાવ છો...!*