" દાન ના પ્રકાર "
અર્થદાન -- કમણીમાંથી યથા શક્તિ દાન.
સમયદાન -- ધનદાન ન કરી શકો તો કોઈ પણ પ્રવૃત્તિ માટે સમય આપો.
શબ્દદાન -- દાખલા તરીકે આ મંદિર ગયા હતા. ખુબ સરસ મનને ટાઢક આપે તેવું વાતાવરણ છે દર્શન કરવા જવાય.
બુદ્ધિદાન -- જેની પાસે સરસ વિચારો બુદ્ધિ પૂર્વક રજુ કરે અને પ્રેરણા બની જાય એ બુદ્ધિદાન.
નડતરદાન -- એક %થી સો %સુધી નુ છે. એ એકે કોઈને ક્યાંય નડવું નહિ. જેવી માણસ ની વૃત્તિ એવું નડતર પેદા કરે. માટે ઉપરના ચારે દાન કરતા મારા મતે શ્રેષ્ઠ દાન છે.
ભૂલચૂક માફ 🙏