Poetic liberty ને નામે શું શું ચલાવી શકાય તેનો વરવો દાખલો જોવો હોય તો Zee 5 પર Taj : Divided by blood જોવી રહી. નસીરુદ્દીન શાહ થી લઈને અદિતિ રાવ હૈદરી , ઝરીના વહાબ કોઈ કશું કરવા સમર્થ નથી. એક જબરદસ્ત સ્ટોરી અસાધારણ નબળાં પાત્રાલેખન ને કારણે એવું લાગે કે બનાવવા ગયા બિરયાની બની ગઈ ખીચડી... Spoilers ahead. Series જોવી હોય તો બ્લોગ ન વાંચશો. #TAJonZEE5 the #historicalfiction #Mughal