" સાથ છૂટે જો તારો ને મારો તો કેમ ના ગમે આ દુનિયા ને,
આંખ રડે મારી તારી યાદ માં તો તને કેમ ના ગમે,
વાંક હોય આ ભવે મારો તો તારી આંખ કેમ રડે,
પ્રેમ રહે અધૂરો તો તને શું ફેર પડે,
- સાથ છૂટે જો તારો ને મારો તો કેમ ના ગમે આ દુનિયા ને.."
-Yuvraj Visalvasana