તું શું જાણે એક તરફી પ્રેમ શું કહેવાય,
કહેવું ઘણું હોય છતાંય કહી ન શકાય,
મનમાં ને મન માં ક્યારેક એને જોઈને હરખાઈ જવાય,
એ કોઇ સમજી ના શકે ખાલી એનો તો માત્ર
તમને જ અનુભવ થાય,
ઘણો પ્રેમ હોવા છતાંય, એ વાત નો ઈઝહાર ન કરી શકાય,
કોઈક અજીબ ડર હોય છે મનમાં એને ખોવાનો
જેના કારણે ઇકરાર પણ ન કરી શકાય,..
આ એક તરફી પ્રેમ ખાલી અનુભવી જ શકાય...
-AR Bharvad