શણગાર શબ્દોનો ટહૂકી ઉઠ્યો આજ,
નજરનો મલકાટ છલકાઇ ઉઠ્યો આમ,
કે તારી ને મારી પ્રિતનો મિલાપ છે આજ,
રંગોની મહેફિલનો જલસો છે આજ..."વૈશાલી"


-Vaishali Bhoi

Gujarati Poem by Vaishali Bhoi : 111831675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now