આ જગતનું શ્રેષ્ઠ શ્રાદ્ધ,
અને
સર્વોત્તમ પિતૃ તર્પણ એટલે,
હાજર અને હયાત વડીલોની સેવા
અને
તેઓ સાથેનો
સૌજન્યપૂર્ણ વ્યવહાર".

-Jayesh Vaghela

Gujarati Thought by Jayesh Vaghela : 111831670

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now