ભાદરવાના વરસાદ નો ભરોસો નહીં
વહેતા વ્હેણ ના વેગનો ભરોસો નહીં.
ચુંટણીના વાયદાઓનો ભરોસો નહીં.
કહે નર આ જીવનો પણ ભરોસો નહીં.
મોજ મજા જ્યારે પણ મળે એ માણી લે.
કાલની ચીંતા છોડીને આજ ને જાણી લે.
જીવનમાં બની શકે તો બચાવી લે પાણી રે
સાકરની કડી થી મીઠી રાખ તારી વાણી રે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા