એક મિત્રએ મને પૂછ્યું રોજ સવારે એક સુવિચાર સૌને મોકલાવી શુભ સવાર પાઠવો છો શું મળે છે તમને?
મે હસીને કહ્યું લેવું દેવું તો વેપાર છે,
વગર અપેક્ષાએ આપે તે જ તો પ્રેમ છે...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111830970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now