દિલ ને હરખ છે બસ તને જોયા કરું
તને મળવા નું મન તો રોજ થાય છે,
દિલ કરે બસ તારી સાથે વાત કર્યા કરું
આખો બંદ થાય તો તું દેખાય છે,
દિલ કરે બસ તારી આખો માં સમાયા કરું,
નજર તારી છે જ એવી જાણે નજર લાગી જાય,
દિલ કરે આ નજર રોજ લગ્યા કરું
હું મન ને બસ આમ જ મનાયા કરું
તું સામે આવે તો તને બાહો માં સમાયા કરું
-Riyansh