આખરે જીતી..
હું, તું અને આપણી
ખરી લાગણી!

જન્મોજન્મની
ઋણાનુબંધ છે જ..
ખરી લાગણી!

જો કેમ મળી..
ખેંચી લાવી સમીપ..
ખરી લાગણી!

દેહ રહે કે,
ન રહે.. રહે સદા..
ખરી લાગણી!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111830678

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now