ઈર્ષા ને આંખ નથી, શંકા ને નહીં કાન.
આળસુ ને અંગ નથી, દુષ્ટને નહીં દાન.
મિથ્યા કરવું નહીં , ટકે નહીં અભિમાન.
કોઠાર કાચા પણ એમાં સડે નહીં ધાન.
સાચા મિત્ર જેવો નહીં કોઈ સજ્જ્ન.
નર કહે આ તો કહ્યા હોઠે આવ્યા વચન.
નર

Gujarati Thought by Naranji Jadeja : 111830441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now