જેમણે જીવનનું ઘડતર કર્યું,
અજ્ઞાનતાનું અંધારું દૂર કર્યું.
સાક્ષરતા રુપી શક્તિ આપી,
મા શારદાની વિદ્યા ભક્તિ આપી.
એવા મારા ગુરુજનના ચરણમાં,
આ નર ના વારમ વાર શીશ વંદન.
નારાણજી જાડેજા
નર
इह मम जीवनस्य सृजक,
अज्ञान अंधकारस्य हन्ता,
साक्षर कृत मे पूर्णतया,
वंदे गुरु साक्षात शारदा स्वरूपः