બાળકો ને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે તેનામાં રહેલી શક્તિ ની જ્યોત પ્રગટાવાનું સદભાગ્ય ઈશ્વરે શિક્ષકના ભાગ્યમાં સોંપ્યું છે.
શિક્ષકની છાત્ર સીધી નકલ કરતો હોય છે તેથી શિક્ષકે ચરિત્ર વાન બની પોતાની જવાબદારી પ્રત્યે સભાન રહેવું જોઈએ.

-Shanti Bamaniya

Gujarati Motivational by Shanti Khant : 111830151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now