મુકતક
મુસીબતથી ડરીને પથ કદી આસાન નહીં શોધું
સફરમાં રસ પડ્યો છે, કાયમી કંઈ સ્થાન નહીં શોધું
નથી પહેચાનની પરવા, હું મારું ભાન શોધું છું,
છે સ્વાભિમાન મનમાં, બહારનું સન્માન નહીં શોધું
રઈશ મનીઆર

Gujarati Shayri by Rakesh Thakkar : 111829947

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now