શબ્દો થી બાધું છું,શબ્દો થી તોડું છું.
શબ્દ શબ્દ ને ભેગા કરી શબ્દથી હું જોડું છું
અંતે તો નિશબ્દ જ રહું છું

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111829745
Kamini Shah 4 year ago

શબ્દોને શબ્દોથી જોડી સ્નેહનો સેતુ રચું છું…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now