મિત્રોની વાતો
વારંવાર વિચારી
મન આનંદી!

એ હોય સાક્ષી
દરેક તોફાનોમાં
રોજ મસ્તી જ!

જીવન નૈયા
એના સાથથી વીતે
ભાર વિહોણી!

ખરી મિત્રતા
ભાગ્યશાળી ને મળે
એ સાચવજો!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111828716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now