આવા આવા તો કંઈક જખમ સહી લીધા અમે,
રાતોની રાતો આંસુઓ વહી લીધા અમે ,
પરંતુ હૃદયના જખમ તો આનાથી મુશ્કેલ છે.. ફોરમ

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111828598
Mrs Farida Desar 4 year ago

Sachee vaat che....😊🙏🙏

Narendra Parmar 4 year ago

શું વાત છે 👍👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now