લેખ લખી બનાવે છે કેવા જોગ
નથી નસીબે એની સાથે પ્રેમ સંયોગ
આત્મા છંછેડાય એવો પ્રેમ વિયોગ
સાચે જ!!
વિધાતા, તું કરે કેવા આ પ્રયોગ??
-✍🏻પ્રકૃતિ

Gujarati Whatsapp-Status by પ્રકૃતિ : 111828451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now