💞 *હર પળ જીંદગીના રંગ બદલાય છે,*
*સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,*
*પળ પળ માનવીના મન બદલાય છે,*
*બસ નથી બદલાતા એ સંબંધો,*
*જે સાચા દિલથી બંધાય છે.*

-Jas lodariya

Gujarati Whatsapp-Status by Jas lodariya : 111828217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now