શું વાત છે દોસ્ત તારાં ચહેરાની રંગત કાંઈ ઓર છે! છે અસર આપણી સંગતનો કે પછી અંગત કોઈ ઓર છે?

-Hetal Rathod

Gujarati Thought by Hetal Rathod : 111828036
अब ला इलाज हो गए है देव बाबू 4 year ago

પાંપણ ની ઑથ મા અશ્રુ એક થીજી ગયુ . પ્રતિબિંબ તારુ નયન માં ચારેકોર પ્રસરી ગયું . દર્શન ની આશ મા હૈયું ધબકારો ચુકી ગયું . સ્મરણ તારુ નસ નસ મા લોહી સાથે ભળી ગયું . મળે ના મળે મુજ ને તું , પ્રેમ કરવાનુ કારણ મળી ગયુ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now