સારું છે આવરણ છે આંખો પર...
પ્રેમ ના રંગો નું...
બાકી વિશ્વાસ અદ્ર્શ્ય હોત...
અને સંબંધ અશક્ય હોત...
સારું છે હૃદય ધબકે છે...
ઓક્સિજન ના સહારે...
બાકી પ્રેમ અદ્રશ્ય હોત...
અને જીવન અશક્ય હોત ..

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111827546
Jigar Patel 4 year ago

સારું છે મગજ ના બે ભાગ છે નાનું મગજ અને મોટું મગજ, નહિ તો મગજ ને પણ ' I am somthing ' હોત......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now