વિચારતો હતો કે આગળ વધીશ તો પોતાનાંઓને પણ આગળ લેતો જઈશ, એટલાંમાં જ કોઈકે પગ ખેંચ્યા, પાછું વળીને જોયું તો બધાં પોતાનાં જ હતાં...!
- પાર્થ પ્રજાપતિ

Gujarati Whatsapp-Status by Parth Prajapati : 111827094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now