શબ્દો મળે છે અને રચાય છે ગઝલ,
શબ્દની માળામાં ગુંથાય છે ગઝલ,
યાદો તારી હૈયે ભરું ને ફોરમ ,
અંકિત થાય છે ગઝલ...

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111826821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now