Gujarati Quote in Quotes by ખીમા ભગત

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ખરીદો તો બીજું ફ્રી માં
વાસ્તવિક જીવન માં પણ આવુજ છે
જેમકે.........
ગુસ્સો કરશો તો એસિડિટી ફ્રીમાં
ઈર્ષા કરશો તો માથાનો દુખાવો ફ્રીમાં
ચિંતા કરશો તો બ્લડ પ્રેશર ફ્રીમાં
એના બદલે આપણે જો.......
વિશ્વાસ કરશું તો મિત્રતા ફ્રીમાં
કસરત કરશું તો આરોગ્ય ફ્રીમાં
શાંતિ થી રહીએ તો પ્રગતિ ફ્રીમાં
અને જો પ્રામાણિક જીવન જીવશું તો નીંદર ફ્રીમાં 🙏

-JayJagdish

Gujarati Quotes by ખીમા ભગત : 111826799
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now