Krishna left Gokul at 3 yrs. વૃંદાવન છોડતી વખતે કૃષ્ણ ની ઉમર 11 વર્ષ ને 56 દિવસો હતી. એ છોકરડાં ની પરણીત રાધા સાથે ના દુનિયાદારી ના લૌકિક પ્રેમ ની વાતો કવિઓ, લેખકો ની મન ની કલ્પનાઓ ની વાતો છે. જીવ ને ઈશ નો સબંધ બૌદ્ધિક , દુનિયાદારી લોકો ને ક્યાંથી સમજાય ? એ સમજવા માટે ની એ લોકો કેપેસીટી ક્યાંથી લાવે ? વૃદાવન છોડયા પછી કૃષ્ણ જીવન માં ક્યારેય ફરી વૃંદાવન ગયા નથી કે રાધા ને મળ્યા નથી. કંસ ને મથુરા માં માર્યો ત્યારે કૃષ્ણ 11 વર્ષ ને 6 મહિના ના હતા .