Gujarati Quote in Poem by Tr.Mrs.Nirali Polara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💫સામર્થ્ય અઢળક ,અભિમાન નહિવંત
સામ્રાજ્ય વિશાળ, સ્વભાવે નટખટ
હે મુરલીધરન!! માખણને ચોરનાર
અનેકો નામ,,ને પટરાણીઓ આઠ
ગીતાના પાને પાને છે તારો જ સાદ
તને યાદ કરે તારા ભક્તો વારંવાર
ફરી એક વાર આજ આવને ક્હાન..💫

*જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ* 💐🙏

-Nirali Polara

Gujarati Poem by Tr.Mrs.Nirali Polara : 111826599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now