Gujarati Quote in Thank You by Radhe

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ જન્માષ્ટમી ના પાવન દિવસ હું એ બધા લોકો નો દિલ થી આભાર માનું છુ જે લોકો મારી પોસ્ટ ને લાઈક કરી છે અને કૉમેન્ટ પણ કરે છે.
મને writing નો abc પણ નથી આવડતો . પણ હમણા થોડા સમય થી કોશિસ કરી રહી છું અને એમાં પણ બધા નો જે positives respond મળ્યો એટેલે ખૂબ ખૂબ આનદ થાય છે અને મને લખવાં માટે પ્રોત્સાહન મળે છે.
આશા છે કે Future માં પણ તમે બધાં મને support કરતા રહો અને હુ લખતી રહું.
મારી પોસ્ટ જો કોઈ ની કોપી થતી હોય તો એ એક
સંયોગ જ છે અને એના માટે હું માફી માંગુ છું.🙏
Happy Janmashtami

-Vish

Gujarati Thank You by Radhe : 111826593
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now