ગોકુળમાં કરે જે નિવાસ,
ગોપીઓ સંગ જે રચાવે રાસ,
યશોદા દેવકી જેમની મૈયા,
એવા છે અમારા કૃષ્ણ કનૈયા...
જન્માષ્ટમી ની સૌને હાર્દિક શુભકામના
શુભ સવાર

Gujarati Good Morning by Nirav Devani : 111826540

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now