શંકાનો નકશો લઈને બધાને,
શ્રદ્ધા સુધી જવું છે...

પગમાં પાપની ધૂળ છે,
છતાંય સ્વર્ગ સુધી જવું છે...

Gujarati Quotes by Maheshkumar : 111826114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now