હે સંઘીઓ saleha નું માથું જમીન પર પટકી ને મારી નાખી ને અમને તો વાંચી ને કંસ યાદ આવી ગયો. કાન્હા ના જન્મ ની પ્રતીક્ષા કરનારો આવી જ રીતે એક પછી એક 7 બાળકી ને જમીન પર પટકી ને મારી નાખે છે. છેલ્લે યોગમાયા જમીન પર પટકાતા નથી પણ જતા જતા કહેતા જાય છે તને મારનાર કાળ નો જન્મ થયી ગયો છે. હા , વાત બિલકિસ બાનુ ની થયી રહી છે . સંઘીઓ saleha ને મારનારા પણ અસુર કહેવાય કે નહિ ? ને સંઘી અસુરો ની આરતી ઉતારનારા અસુરો જ કહેવાય . અમે તો ક્યારના કહીએ છે ગુજરાત અસુરો ની ભૂમિ છે. જુઓ ને પાછું આજે પણ કેટલું બધું ડ્રગ્સ પકડાયું .