Gujarati Quote in News by Harsha Trivedi

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બિલકિસ પોતાની 3 વર્ષ ની બાળકી saleha ને હાથ માં પકડી ને રાખી હતી . ત્રણ માં થી એક નરાધમે saleha ને બિલકિસ પાસે થી ખેંચી લીધી અને એ ત્રણ વર્ષ ની બાળકી ના માથું જમીન પર પછાડ્યું ને બાળકી તરત જ મૃત્યુ પામી . બાળકી ને મારી ત્રણ નરાધમો બિલકિસ તરફ વળ્યાં . બિલકિસ કહ્યું હું પ્રેગ્નન્ટ છું પ્લીઝ પણ એ ત્રણ નરાધમો એના કપડાં ફાડી નાખ્યા ને એક પછી એક એના પર બળાત્કાર કર્યો. છેલ્લે એ લોકો એને મરણ પામેલી સમજી ને છોડી દીધેલી ને આ સત્ય દુનિયા ને જાણવા મળ્યું . બિલકિસ ના કુટુંબ ની સ્ત્રીઓ , બાળકો સહીત કુલ 7 લોકો ને મારી નાખવામાં આવેલા . ગુજરાત સરકારે 11 ગુનેહગારો ને છોડી મુક્યા ને એ વિક્ટિમ્સ ને મદદ કરનારા તિસ્તા સહીત અન્ય સજીવ ભટ્ટ ને બીજા અધિકારી જેલ માં છે. આ નવું મોદી નું ઇન્ડિયા છે. જ્યાં ગરવી ગુજરાત ના સંઘી સ્ત્રીઓ , પુરુષો ગુનેહગારો ની આરતી ઉતારી , હારતોરા પહેરાવી ને લડ્ડુઓં એમને ખવડાવે છે. સોશ્યિલ મીડિયા માં વિડીયો જોવા મળશે.

Gujarati News by Harsha Trivedi : 111826059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now