Gujarati Quote in Blog by Harsha Trivedi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

21 વર્ષ ની બિલકિસ બાનુ ત્યારે 5 મહિના ની પ્રેગ્નન્ટ હતી. ગોધરા ની દુર્ઘટના બની પછી 2002 માં થયેલી અનેક ખરાબ બનાવો માં ની અનેક રેપ ઘટના ઓ માંથી એક ઘટના એ બિલકિસ બાનુ વાલી. બિલકિસ ને એની માતા સહીત કુટુંબ ની અન્ય ચાર સ્ત્રીઓ પર બળાત્કાર થયો હતો. ગુનેહગારો કોઈ અજાણ્યા લોકો નહિ પણ પાડોશ માં રહેનારા સંઘી લોકો હતા . વિધવા , 50 કરોડ ની ગર્લ ફ્રેન્ડ , દીદી ઓ દીદી જેવા સન્માનજનક શબ્દો વાપરનાર ફેકુ એ લાલ કિલ્લા માં થી દેશ ને સ્ત્રીઓ સાથે સન્માન થી વર્તવાનું ભાષણ આપ્યું ને ગુજરાત સરકારે ફેકુ ની પરંપરા ને આગળ વધારતા બિલકિસ બાનુ ના ગુનેહગારો ને ગુજરાત સરકાર ની રીમીશન પોલિસી દ્વારા બરાબર 15 મી ઑગસ્ટે જેલ માં થી છોડી મુક્યા . દિવ્યભાસ્કરે તો આઝાદી મળી એવો શબ્દ વેબસાઈટ માં વાપર્યો છે. એટલું જ નહિ એ ગુનેહગારો નું હાર પહેરાવી ને , આરતી ઉતારી ને ગુજરાત ની ગાંડુ સંઘી ભાઈ બહેનો એ પોતાના સંઘી હિન્દુત્વ ની સંસ્કૃતિ બતાવી.

મુંબઈ માં વિષ્ણુ ભૌમિક દહિસર માં રહેતો યુવાન જેની જ્વેલર્સ ની દુકાન છે એને અફઝલ નામ થી અંબાણી ને ધમકી આપતા ફોન 8 વાર કર્યા .

ઇન્ડિયા ના 75 આઝાદી પર્વ ના દિવસે આ બે ઘટના સંઘી પ્રજા ની માનસિકતા દર્શાવે છે. ગુજરાત , યુપી , બિહાર થી લઈને અનેક રાજ્યો માં થી આવનારા સંઘીઓ ના લીધે અફસોસ મારી મુંબઈ નગરી માટે છે . અમે તો અમારી ભાષા માં સંઘી સ્ત્રી , પુરુષો ને આઇટી સેલ ના 2 રુપયે ટવિટ કમાતા લોકો માટે મુમ્બૈયા ગાળો જ વાપરીએ છે. અમારી મુંબઈ ની જનરેશન ટ્રેન માં થી ઉતરી એ ને ગુજરાત કે યુપી ના ભૈયા સંઘી સંસ્કૃતિ વાળા લોકો પ્લેટફોર્મ ની ગર્દી નો લાભ લઇ ને ગમે ત્યાં અડવાની કોશિશ કરે ત્યારે અમે મુંબઈકર સ્ત્રીઓ મણ ની ચોપડાવીએ . સ્વરા ભાસ્કર તો અમારા પછી ફિલ્મો માં ગાળો બોલી .

આખા દેશ માં સંઘીઓ પ્રસરેલા છે. શું કરીએ ? સૂકા ભેગું લીલું પણ બળે છે .

Gujarati Blog by Harsha Trivedi : 111825975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now