Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી મળી આઝાદી એમ જ,
રેડાયું લોહી કેટલુંય,
ગુમાવ્યા પુત્રો કેટલીય માતાએ,
નોઁધારા થયાં બાળકો પિતા વિના,
નથી જોઈ કોઈ નાતજાત,
ન પૂછ્યો ધર્મ...
થયાં આઝાદ એટલે જ,
લડ્યા જંગ ભેગા મળી...
જાળવી રાખી એકતા
સૌ લડવૈયાઓએ,
હાર્યા દુશ્મન આ એકતાથી.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111825714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now