શાંતિદૂત બની વિશ્વે વ્યાપે
કેસરીયા કરે મા ભોમને કાજે
હરિયાળીથી સાજ સજીને
અશોકચક્રની ગરિમા વધારે
જયહિંદના નારા સાથે
આઝાદીનો જશ્ન મનાવે
ઊન્નત મસ્તકે તિરંગો લહેરે
ને માતૃભૂમિની શાન નિખારે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111825658
Ghanshyam Patel 4 year ago

🇮🇳🇮🇳 Jay Hind 🇮🇳🇮🇳 🇮🇳🇮🇳 Vande Mataram 🇮🇳🇮🇳

Dipika 4 year ago

Happy Independent day

Abbas khan 4 year ago

Waah..Happy Independence day..🙏 🇮🇳

Hardik Rajput 4 year ago

Happy independence day 🇮🇳

Falguni Dost 4 year ago

Happy Independenceday🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now