સારા માણસની હાલત મીઠા લીમડા જેવી હોય છે,
કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલા એને જ નાખવામાં આવે છે અને એજ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવામાં આવે છે..
Good Morning
Happy Independence Day

Gujarati Good Morning by Nirav Devani : 111825630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now