આવ રે વરસાદ
ખેડુતોની આશ
આવીને તું પુરી કર અેમને ના કરીશ નિરાશ
આવ રે વરસાદ પ્રકૃતિ ની આશ
પ્રકુતિની આશ ને તું
લીલાછમ રાખ
આવ રે વરસાદ બાળકોની આશ
બાળકોની આશ ને તુ
ખિલખિલાતી રાખ
આવ રે વરસાદ વડીલોની આશ
વડીલોની આશ ને
ઝગમગ્ ઝગમગ રાખ
આવ રે વરસાદ .....
Bhagvati Jumani..