સમર્પણના સ્તોત્રો વહાવી
જવાર્મંદીથી ફરજ બજાવી
માતૃભૂમિની રક્ષા કાજે
હસતા મુખે દીધી કુરબાની
દેશના આ વીર શહીદોને
અર્પી દઈએ દિલથી સલામી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111825452

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now