ગૂંચવાય જો સંબંધ કદી મારા
થકી, તો તમે પણ ઉકેલવામાં
સાથ આપજો
કેમ કે સંબંધ નો એક
છેડો તમારા ય હાથ માં હશે જ
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now